gu_tn/jhn/12/27.md

1.1 KiB

what should I say? 'Father, save me from this hour'?

આ નોંધ અતિશયોક્તિ દર્શાવતા પ્રશ્નના રૂપમાં દેખાય છે. જોકે ઈસુ વધસ્તંભને ટાળવાની ઇચ્છા રાખે છે તોપણ તે ઈશ્વરને આજ્ઞાકારી રહી અને મરવાનું પસંદ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું પ્રાર્થના કરીશ નહિ કે ‘પિતા, મને આ ઘડીથી બચાવો!'"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Father

ઈશ્વરને માટે આ મહત્વું શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

this hour

અહીં ""આ ઘડી"" એ ઉપનામ છે જે ઈસુ દુ:ખ સહન કરશે અને વધસ્તંભે મૃત્યુ પામશે તેને દર્શાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)