gu_tn/jhn/12/25.md

1.3 KiB

He who loves his life will lose it

અહીં ""પોતાના જીવ પર પ્રેમ કરે છે"" નો અર્થ એ છે કે પોતાના શારીરિક જીવનને બીજાના જીવન કરતા અધિક મૂલ્યવાન ગણવું. વૈકલ્પિક અનુવાદ: ""જે કૉઈ પોતાના જીવનને બીજા કરતા વધારે મૂલ્યવાન ગણે છે તે અનંતજીવન પ્રાપ્ત કરશે નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

he who hates his life in this world will keep it for eternal life

અહીં "" જે પોતાના જીવનો નકાર કરે છે"" તે જે કોઇ પોતાનાં જીવને બીજાના જીવ કરતા ઓછો મૂલ્યવાન ગણે છે તેને દર્શાવે છે . વૈકલ્પિક અનુવાદ: ""જે વ્યક્તિ પોતાના જીવન કરતાં બીજાના જીવનને વધુ મહત્વ આપે છે તે ઈશ્વર સાથે સદાકાળ જીવશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)