gu_tn/jhn/12/22.md

550 B

they told Jesus

ફિલિપ અને આન્દ્રિયા ગ્રીક લોકોની વિનંતી ઈસુને જણાવે છે કે તેઓ તમને મળવા ચાહે છે.આનું તમે ગર્ભિત શબ્દો ઉમેરીને અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ગ્રીક લોકોની વાત તેઓએ ઈસુને જણાવી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)