gu_tn/jhn/12/07.md

609 B

Allow her to keep what she has for the day of my burial

ઈસુ સૂચવે છે કે સ્ત્રીએ જે કર્યું તેને તેમના મૃત્યુ અને દફનની પૂર્વતૈયારી સમજવી. વૈકલ્પિક અનુવાદ: ""તેને મારી કેટલી કદર છે તે તેને બતાવવા દો! આ રીતે તેણીએ મારા શરીરને દફન માટે તૈયાર કર્યુ છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)