gu_tn/jhn/12/05.md

1.1 KiB

Why was this perfume not sold for three hundred denarii and given to the poor?

આ અતિશયોક્તિ દર્શાવતો પ્રશ્ન છે. તમે તેને મજબૂત નિવેદન તરીકે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""આ અત્તર ત્રણસો દીનારમાં વેચી શકાયું હોત અને નાણાં ગરીબોને આપી શકાયા હોત!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

three hundred denarii

તમે આંકડામાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""300 દીનાર"" (જુઓ: rc://*/ta/man/translate/translate-numbers)

denarii

એક દીનાર એ ચાંદીની માત્રા હતી જે સામાન્ય કામદારનું એક દિવસના કામનું વેતન હતું. (જુઓ: rc://*/ta/man/translate/translate-bmoney)