gu_tn/jhn/11/57.md

579 B

Now the chief priests

આ પૃષ્ઠભૂમિ માહિતી છે જે સમજાવે છે કે શા માટે યહૂદી ઉપાસકો આશ્ચર્ય અનુભવતા હતા કે ઈસુ પર્વમાં આવશે કે નહિ. જો તમારી ભાષામાં પૃષ્ઠભૂમિ માહિતીને ચિહ્નિત કરવાની રીત છે, તો અહીં તેનો ઉપયોગ કરો. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)