gu_tn/jhn/11/49.md

956 B

a certain man among them

વાર્તામાં નવા પાત્રનો પરિચય કરાવવાની આ રીત છે. જો તમારી પાસે તમારી ભાષામાં આ કરવાની રીત છે, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો. (જુઓ: rc://*/ta/man/translate/writing-participants)

You know nothing

આ એક અતિશયોક્તિ છે જે કાયાફા તેના સાંભળનારાઓનું અપમાન કરવા માટે વાપરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જે બની રહ્યું છે તે તમે સમજતા નથી "" અથવા ""તમે એવી રીતે બોલો છો જાણે કે તમને કંઈ ખબર નથી “(જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)