gu_tn/jhn/11/47.md

1.0 KiB

General Information:

ઘણાં લોકોએ તેમને કહ્યું છે કે લાજરસ ફરી જીવંત છે, તેથી મુખ્ય યાજકો અને ફરોશીઓને યહૂદી સભાની માટે એકત્ર કર્યા.

Then the chief priests

પછીથી યાજકો મધ્યે આગેવાનોએ

Then

લેખક આ શબ્દનો ઉપયોગ વાચકોને એ કહેવા માટે કરે છે કે આ કલમમાં શરૂ થતી ઘટનાઓ યોહાન 11:45-46 ની ઘટનાઓનું પરિણામ છે.

What will we do?

અહીં સૂચિત છે કે સભાના સભ્યો ઈસુ વિષે વાત કરી રહ્યાં છે. વૈકલ્પિક અનુવાદ: ""આપણે ઈસુ વિષે શું કરીશું?"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)