489 B
489 B
Martha, the sister of Lazarus
માર્થા અને મરિયમ લાજરસની મોટી બહેનો હતી. વૈકલ્પિક અનુવાદ: ""માર્થા, લાજરસની મોટી બહેન"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)
by this time the body will be decaying
હવે તો તે ગંધાતો હશે અથવા “શરીર પહેલાથી જ ગંધાય છે”