gu_tn/jhn/11/09.md

1.1 KiB

Are there not twelve hours of light in a day?

આ નોંધ ભાર ઉમેરવા માટે પ્રશ્નનારૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે જાણો છો કે દિવસમાં બાર કલાક અજવાળું હોય છે!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

If someone walks in the daytime, he will not stumble, because he sees by the light of this world

જે લોકો દિવસના અજવાળે ચાલે છે તેઓ સારી રીતે જોઈ શકે છે અને ઠોકર ખાતા નથી. ""અજવાળું"" એ ""સત્ય"" નું રૂપક છે. ઈસુએ સૂચવ્યું છે કે જે લોકો સત્ય પ્રમાણે જીવે છે તેઓ ઇશ્વરની ઇચ્છા મુજબના કામો સફળતાપૂર્વક કરી શકશે ""(જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)