gu_tn/jhn/10/35.md

751 B

the word of God came

ઈસુ ઈશ્વરના સંદેશા વિષે વાત કરે છે જાણે કે તે વ્યક્તિ હોય અને તેના સાંભળનારા તરફ ફર્યો હોય વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે પોતાનો સંદેશ કહ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the scripture cannot be broken

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""કોઈપણ વ્યક્તિ શાસ્ત્રમાં ફેરફાર કરી શકે નહિ"" અથવા 2) ""શાસ્ત્ર હંમેશા સત્ય જ કહે છે.