gu_tn/jhn/10/27.md

591 B

My sheep hear my voice

ઈસુના શિષ્યો માટે ""ઘેટાં"" શબ્દ એક રૂપક છે. ""ઘેટાંપાળક"" તરીકે ઈસુનું રૂપક પણ સૂચિત છે. વૈકલ્પિક અનુવાદ: ""જેમ ઘેટાં તેમના ખરા ઘેટાંપાળકનો અવાજ સંભાળે છે, તેમ જ મારા અનુયાયીઓ મારી વાણી પર લક્ષ આપે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)