gu_tn/jhn/10/21.md

549 B

Can a demon open the eyes of the blind?

આ નોંધ ભાર ઉમેરવા માટે પ્રશ્નનારૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ખરેખર કોઇ ભૂત દ્વારા અંધ માણસ દેખતો થઇ શકતો નથી!"" અથવા ""ચોક્કસપણે કોઈ ભૂત અંધ લોકોને દૃષ્ટિ આપી શકતું નથી!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)