gu_tn/jhn/10/13.md

558 B

does not care for the sheep

અહીં ""ઘેટાં"" શબ્દ એક રૂપક છે જે ઈશ્વરના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. ભાડે રાખેલા નોકર જેઓ ઘેટાંને છોડી દે છે, ઈસુ કહે છે કે યહૂદી આગેવાનો અને શિક્ષકો ઈશ્વરના લોકોની સંભાળ રાખતા નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)