gu_tn/jhn/10/08.md

1.1 KiB

Everyone who came before me

આ કલમ લોકોને બોધ આપનાર અન્ય ઉપદેશકો જેમાં ફરોશીઓ અને અન્ય યહૂદી આગેવાનોનો સમાવેશ થાય છે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: "" સર્વ ઉપદેશકો જેઓ મારા અધિકાર વિના આવ્યા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

a thief and a robber

આ શબ્દો રૂપક છે. ઈસુ તે શિક્ષકોને ""ચોર અને લૂંટારો"" કહે છે કારણ કે તેમના ઉપદેશો ખોટા હતા કેમકે તેઓ સત્ય જાણતા ન હતા અને ઇશ્વરના લોકોને દોરવાનો પ્રયાસ કરતા હતા. પરિણામે, તેઓએ લોકોને ભૂલાવામાં નાખ્યા. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)