gu_tn/jhn/09/04.md

824 B

We

અહીં “આપણે” એ ઈસુ અને શિષ્યો બંનેનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

day ... Night

અહીં ""દિવસ"" અને ""રાત"" રૂપકો છે. ઈસુ એ સમયની તુલના કરી રહ્યાં છે જ્યારે લોકો ઈશ્વરનું કાર્ય દિવસના સમયે કરી શકે છે, એવો સમય કે જ્યારે લોકો સામાન્ય રીતે કામ કરે છે, અને રાતના સમયે જ્યારે તેઓ ઈશ્વરનું કાર્ય કરી શકતા નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)