gu_tn/jhn/06/70.md

888 B

General Information:

ઈસુએ જે કહ્યું તેના પર યોહાન ટીપ્પણી કરે છે તેથી કલમ 71 મુખ્ય વાર્તાની પંક્તિનો ભાગ નથી. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

Did not I choose you, the twelve, and one of you is a devil?

એક શિષ્ય તેમને પરસ્વાધીન કરશે તે હકીકત તરફ ધ્યાન દોરવા ઈસુ આ નોંધ પ્રશ્નના રૂપમાં કહે છે. વૈકલ્પિક અનુવાદ: ""મેં તમને સર્વને પસંદ કર્યા છે, છતાં તમારામાંનો એક શેતાનનો સેવક છે!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)