gu_tn/jhn/06/66.md

922 B

no longer walked with him

ઈસુ ચાલીને એક સ્થળેથી બીજા સ્થળે ગયા, તેથી તે શાબ્દિક રીતે સાચું છે કે ઇસુ જ્યાં અને જ્યારે ગયા ત્યાં તેઓ (સાંભળનારાઓ) ગયા નહોતા પરંતુ વાચક એ પણ સમજી શકવો જોઇએકે આ રૂપક સૂચવે છે કે ઈસુ જે કહેવા માંગતા હતા તે તેઓ સાંભળવા ચાહતા ન હતા. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

his disciples

અહીં “તેમના શિષ્યો” એ જૂથના સામાન્ય લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ ઈસુને અનુસરી રહ્યા હતા.