gu_tn/jhn/06/60.md

846 B

Connecting Statement:

કેટલાક શિષ્યો પ્રશ્ન પૂછે છે અને ઈસુ જવાબ આપે છે, અને એમ ઈસુ લોકોની સાથે વાત કરવાનું ચાલુ રાખે છે.

who can accept it?

શિષ્યો ઈસુએ જે કહ્યું હતું તે સમજવામાં મુશ્કેલી અનુભવે છે તે ભારપૂર્વક રજૂ કરવા આ નોંધ પ્રશ્નના રૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કોઈ તેને સ્વીકારી શકે નહિ!"" અથવા ""તે સમજવું ખૂબજ કઠણ છે!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)