gu_tn/jhn/06/55.md

626 B

my flesh is true food ... my blood is true drink

ખરી રોટલી"" અને ""ખરું પાણી"" વાક્યો એ રૂપક છે જેનો અર્થ છે કે જેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે તેઓને તે જીવન આપે છે. જો કે, યહૂદીઓ આ સમજી શક્યા નહિ. ઈસુએ જે રીતે આ રૂપકનો અર્થ સ્પષ્ટ કરેલ છે તેથી વધુ સ્પષ્ટતા ન કરો (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)