gu_tn/jhn/06/53.md

989 B

Truly, truly

તમે (John 1:51)માં કેવું અનુવાદ કર્યું.

eat the flesh of the Son of Man and drink his blood

અહીં ""માંસ ખાવું"" અને ""તેનું લોહી પીવું"" વાક્યો એ રૂપક છે જે બતાવે છે કે કેવી રીતે ઈસુ એટલેકે માણસના દીકરામાં વિશ્વાસ કરવો તે આત્મિક ખોરાક અને પાણી સમાન છે. જો કે, યહૂદીઓ આ સમજી શક્યા નહોતા. ઈસુએ જે રીતે આ રૂપકનો અર્થ સ્પષ્ટ કરેલ છે તેથી વધુ સ્પષ્ટતા ન કરો (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

you will not have life in yourselves

તમે અનંતજીવન પામશો નહિ