gu_tn/jhn/06/52.md

977 B

Connecting Statement:

કેટલાક યહૂદીઓ જેઓ હાજર હતા તેઓ અંદરોઅંદર વાદવિવાદ કરવા લાગ્યા અને ઈસુએ તેમના પ્રશ્નનો પ્રત્યુત્તર આપ્યો.

How can this man give us his flesh to eat?

ઈસુ એ “પોતાના માંસ” વિષે જે કહ્યુ તેને યહૂદી આગેવાનો નકારાત્મક પ્રતિક્રિયા આપી રહ્યાં હતા તે ભારપૂર્વક દર્શાવવા આ નોંધ પ્રશ્નના રૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ""આ માણસ આપણને પોતાનું માંસ ખાવાને કેવી રીતે આપી શકે?"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)