gu_tn/jhn/06/50.md

608 B

This is the bread

અહીં ""રોટલી"" એ રૂપક છે કે જે ઈસુનો નિર્દેશ કરે છે જે આત્મિક જીવન આપે છે જેમ રોટલી ભૌતિક જીવન ટકાવી રાખે છે તેમ. વૈકલ્પિક અનુવાદ: ""હું ખરી રોટલી છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

not die

સદાકાળ જીવો. અહીં “મરે” શબ્દ એ આત્મિક જીવન દર્શાવે છે.