gu_tn/jhn/06/41.md

796 B

Connecting Statement:

ઈસુ લોકોના ટોળા સાથે વાત કરે છે ત્યારે યહૂદી આગેવાનો કચકચ કરે છે.

grumbled

નારાજગી સાથે વાત કરી

I am the bread

જેમ રોટલી આપણા શારીરિક જીવન માટે જરૂરી છે, તેમ જ આપણા આત્મિક જીવન માટે ઈસુ જરૂરી છે. તમે [યોહાન 6:35] (../06/35.md) માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે. વૈકલ્પિક અનુવાદ: ""હું જ છું ખરી રોટલી છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)