gu_tn/jhn/06/39.md

911 B

I would lose not one of all those

અહીં મૃદુવ્યંગ્યનો ઉપયોગ ભાર મૂકવા માટે કરવામાં આવ્યો છે કે ઈશ્વરે જે સર્વને ઈસુને સોંપ્યા છે તેઓને તે સંભાળી રાખશે. વૈકલ્પિક અનુવાદ: ""હું તે સર્વને સંભાળી રાખીશ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-litotes)

will raise them up

અહીં ઉઠાડવું એ કોઈને મૃત્યુમાંથી ફરી પાછા જીવંત કરવું એ માટેનો રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓને ફરીથી જીવંત કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)