gu_tn/jhn/06/37.md

941 B

Everyone whom the Father gives me will come to me

જે કોઇ ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓનો સર્વકાળ માટે ઈશ્વર પિતા અને ઈશ્વર પુત્ર બચાવ કરશે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

Father

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

he who comes to me I will certainly not throw out

ભાર દર્શાવવા આ વાક્ય ખરેખર અર્થથી વિરુદ્ધ જણાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ સર્વ મારી પાસે આવે છે તેઓને હું સંભાળી રાખીશ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-litotes)