gu_tn/jhn/06/35.md

993 B

I am the bread of life

રૂપક દ્વારા, ઈસુ પોતાને રોટલી સાથે સરખાવે છે. જેમ રોટલી આપણા શારીરિક જીવન માટે જરૂરી છે, તે જ રીતે આપણા આત્મિક જીવન માટે ઈસુ જરૂરી છે. વૈકલ્પિક અનુવાદ: ""જેમ કે ખોરાક તમને શારીરિક રીતે જીવંત રાખે છે, તેમ હું તમને આત્મિક જીવન આપી શકું છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

believes in

આનો અર્થ એ છે કે ઈસુ ઈશ્વરના પુત્ર છે, તેમની પર તારણહાર તરીકે વિશ્વાસ કરવો, અને તેમને મહિમા મળે તે રીતે જીવવું.