gu_tn/jhn/06/32.md

782 B

Truly, truly

તમે યોહાન 1:51 માં કેવું અનુવાદ કર્યું છે તે જુઓ.

it is my Father who is giving you the true bread from heaven

ખરી રોટલી"" એ ઈસુ માટે એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""પિતા તમને સ્વર્ગમાંથી ખરી રોટલી તરીકે પુત્ર આપે છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/guidelines-sonofgodprinciples]])

my Father

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)