gu_tn/jhn/06/23.md

932 B

However, there were ... the Lord had given thanks

તમારી ભાષાની રીતનો ઉપયોગ કરીને વર્ણન કરો કે આ પૂર્વભૂમિકાની માહિતી છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

boats that came from Tiberias

અહીં, યોહાન વધુ પૃષ્ઠભૂમિની માહિતી પ્રદાન કરે છે. બીજા દિવસે, ઈસુએ લોકોને જમાડ્યા પછી, તિબેરિયાસના લોકો ઈસુને મળવા હોડીમાં બેસીને પેલે પાર આવ્યા. જો કે, ઈસુ અને તેના શિષ્યો તેમની અગાઉ રાત્રે જ નીકળી ગયા હતા. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)