gu_tn/jhn/06/11.md

553 B

giving thanks

ઈસુ ઈશ્વર પિતાને પ્રાર્થના કરે છે અને રોટલી અને માછલી માટે તેમનો આભાર માને છે.

he gave it

અહીં તે ""ઈસુ અને તેમના શિષ્યો"" નો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુ અને તેના શિષ્યોએ તે વહેંચ્યુ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)