gu_tn/jhn/05/43.md

995 B

in my Father's name

અહીં ""નામે"" શબ્દ એ ઉપનામ છે જે ઈશ્વરનું સામર્થ્ય અને અધિકારનું વર્ણન કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું મારા પિતાના અધિકારથી આવ્યો છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

Father

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

receive

મિત્ર તરીકે આવકારશે

If another should come in his own name

નામે"" શબ્દ એ ઉપનામ છે જે અધિકારને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જો કોઈ બીજો પોતાને નામે આવશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)