gu_tn/jhn/05/38.md

1022 B

You do not have his word remaining in you, for you are not believing in the one whom he has sent

જેણે મને મોકલ્યો છે તેનામાં તમે વિશ્વાસ કરતા નથી. તેથી હું જાણું છું કે તેનું વચન તમારામાં નથી

You do not have his word remaining in you

ઈસુ જણાવે છે કે જેઓ ઈશ્વરના વચન પ્રમાણે જીવે છે તેઓ ઘર જેવા છે અને ઈશ્વરનું એ વ્યક્તિ છે, જે ઘરમાં રહે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે તેના વચન પ્રમાણે જીવતા નથી"" અથવા ""તમે તેના વચનનું પાલન કરતા નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

his word

જે ઉપદેશ તેણે તમને કહ્યો