gu_tn/jhn/05/36.md

1.0 KiB

the works that the Father has given me to accomplish ... that the Father has sent me

ઈશ્વર પિતાએ ઈશ્વર પુત્ર ઈસુને પૃથ્વી પર મોકલ્યા છે. પિતાએ તેમને જે કામ સોંપ્યુ છે તે ઈસુ પૂર્ણ કરે છે.

Father

ઈશ્વર માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

the very works that I do, testify about me

અહીં ઈસુ કહે છે કે ચમત્કારો તેમના વિષે ""સાક્ષી આપે છે"" અથવા ""લોકોને તેમના વિષે કહે છે"" વૈકલ્પિક અનુવાદ:""હું જે કરું છું તેથી લોકોને ખબર પડે છે કે ઈશ્વરે મને મોકલ્યો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)