gu_tn/jhn/05/35.md

881 B

John was a lamp that was burning and shining, and you were willing to rejoice in his light for a while

અહીં ""દીવો"" અને ""અજવાળું"" રૂપકો છે. યોહાન લોકોને ઈશ્વર વિષે શિક્ષણ આપ્યું કે આ તે દીવો છે જે અંધકારમાં પોતાનો પ્રકાશ ફેલાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""યોહાને તમને ઈશ્વર વિષે શિક્ષણ આપ્યું કે આ દીવો પોતાનું અજવાળું ફેલાવે છે. અને ઘડીભર માટે યોહાને તમને જે કહ્યું તેમાં તમે રાજી થયા."" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)