gu_tn/jhn/05/23.md

607 B

honor the Son just as ... the Father. The one who does not honor the Son does not honor the Father

ઈશ્વર પિતાની જેમ ઈશ્વર પુત્રનો પણ આદર કરવો જોઇએ અને ભજન કરવુ જોઇએ. જો આપણે ઈશ્વર પિતાને આદર આપવાનુ ચૂકી જઈએ છીએ તો પછી આપણે ઈશ્વર પુત્રને પણ આદર આપવામા નિષ્ફળ જઈએ છીએ. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)