gu_tn/jhn/05/19.md

1.3 KiB

Connecting Statement:

ઈસુ સતત યહૂદી આગેવાનો સાથે વાત કરે છે.

Truly, truly

હવે પછીની માહિતી મહત્વની અને સત્ય છે તેની પર તમારી ભાષામાં ભાર દર્શાવીને અનુવાદ કરો. તમે યોહાન 1:51 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

whatever the Father is doing, the Son does these things also.

ઈસુ, ઈશ્વરના પુત્ર તરીકે, પૃથ્વી પર તેમના પિતાની આગેવાની અનુસર્યા અને તેનું પાલન કર્યુ , કારણ કે ઈસુ જાણતા હતા કે પિતા તેમને પ્રેમ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

Son ... Father

આ મહત્વપૂર્ણ શીર્ષકો છે જે ઈસુ અને ઈશ્વર વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)