gu_tn/jhn/05/16.md

631 B

Now

લેખક “હવે” શબ્દનો ઉપયોગ કરીને વર્ણન કરે છે કે હવે પછીના શબ્દો પૂર્વભૂમિકાની માહિતી રજૂ કરે છે (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

the Jews

અહીં ""યહૂદીઓ"" એક અલંકાર છે જે ""યહૂદી આગેવાનો""નો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ:""યહૂદી આગેવાનો""(જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)