gu_tn/jhn/05/02.md

587 B

pool

આ જમીનમાંનો કૂંડ હતો જેમાં લોકો પાણી ભરી રાખતા હતા. કેટલીકવાર તેઓ પૂલમાં લાદી અથવા અન્ય પત્થર ગોઠવતા હતા.

Bethesda

એક જગ્યાનું નામ (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

roofed porches

છતવાળુ બાંધકામ જેની ઓછામાં ઓછી એક દિવાલ નથી અને ઇમારત જોડાયેલ છે.