gu_tn/jhn/05/01.md

1.3 KiB

General Information:

વાર્તાની આ બીજી ઘટના છે, જેમાં ઈસુ યરૂશાલેમ જાય છે અને એક માણસને સાજો કરે છે. આ કલમ વાર્તાની ગોઠવણી વિષેની પૃષ્ઠભૂમિ આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

After this

ઈસુએ અધિકારીના પુત્રને સાજો કર્યા પછીનો આ ઉલ્લેખ છે. તમે યોહાન 3:22 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

there was a Jewish festival

યહૂદીઓ પર્વની ઉજવણી કરતા હતા

went up to Jerusalem

યરૂશાલેમ ટેકરી પર આવેલું છે. યરૂશાલેમ તરફના રસ્તાઓ નાની ટેકરીઓ પર ઉપર નીચે જતા હોય છે. જો તમારી ભાષામાં સપાટ જમીન પર ચાલવા કરતા ટેકરી ઉપર જવા માટે કોઈ અલગ શબ્દ હોઈ શકે છે, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો.