gu_tn/jhn/04/36.md

745 B

and gathers fruit for everlasting life

અહીં ""અનંત જીવનનું ફળ"" એ રૂપક છે જે એવા લોકોનું વર્ણન કરે છે જેઓ ખ્રિસ્તના ઉપદેશ પર વિશ્વાસ કરે છે અને અનંતજીવન મેળવે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ ઉપદેશ પર વિશ્વાસ કરે છે અને અનંતજીવન પ્રાપ્ત કરે છે તે લોકો જેમ કાપણી કરનાર ફળને એકઠા કરે છે તેના જેવા છે "" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)