gu_tn/jhn/04/35.md

1.1 KiB

Do you not say

શું આ તમારી પ્રખ્યાત કહેવતોમાંથી એક નથી

look up and see the fields, for they are already ripe for harvest

ખેતરો"" અને ""કાપણી માટે તૈયાર"" શબ્દો એ રૂપકો છે. ""ખેતરો"" લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. શબ્દો ""કાપણી માટે તૈયાર"" એટલે કે લોકો ઈસુનો ઉપદેશ પ્રાપ્ત કરવા માટે તૈયાર છે, જેમ ખેતરોનો પાકની કાપણી માટે તૈયાર છે. વૈકલ્પિક અનુવાદ: ""આંખો ઊંચી કરીને જુઓ! જેમ ખેતરોમાં રહેલા પાકની કાપણી માટે લોકો માટે તૈયાર છે તેમ તેઓ મારા ઉપદેશ પર વિશ્વાસ કરવા માટે તૈયાર છે "" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)