gu_tn/jhn/04/34.md

599 B

My food is to do the will of him who sent me and to complete his work

અહીં ""ખોરાક"" એ રૂપક છે જે ""ઈશ્વરની ઇચ્છાનું પાલન કરવું"" તે રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેમ ખોરાક ભૂખ્યા વ્યક્તિને સંતોષ આપે છે, તેમ ઈશ્વરની ઇચ્છાનું પાલન કરવું તે મને સંતોષ આપે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)