gu_tn/jhn/04/25.md

588 B

I know that the Messiah ... Christ

આ બંને શબ્દોનો અર્થ “ઈશ્વરના વચન મુજબનો રાજા”

he will explain everything to us

બધું કહી બતાવશે"" શબ્દો સૂચવે છે કે તે બધું લોકોએ જાણવાની જરૂર છે. વૈકલ્પિક અનુવાદ: ""આપણે જે જાણવાની જરૂર છે તે બધું તે કહી બતાવશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)