gu_tn/jhn/04/14.md

637 B

the water that I will give him will become a fountain of water in him

અહીં ""ઝરો"" શબ્દ જીવન આપનાર પાણી માટેનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીના ઝરા સમાન થશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

eternal life

અહીં “જીવન” એ “આત્મિક જીવન” ને દર્શાવે છે જે માત્ર ઈશ્વર જ આપી શકે છે.