gu_tn/jhn/02/16.md

595 B

Stop making the house of my Father a marketplace

મારા પિતાના ઘરમાં વસ્તુઓની ખરીદ અને વેચાણ કરવાનું બંધ કરો

the house of my Father

આ શબ્દસમૂહનો ઉપયોગ ઈસુ મંદિરનો ઉલ્લેખ કરવા માટે કરે છે.

my Father

આ મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈસુ ઈશ્વર માટે વાપરે છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)