gu_tn/jhn/02/04.md

1.4 KiB

Woman

આ મરિયમનો ઉલ્લેખ છે. જો તમારી ભાષામાં કોઈ પુત્ર તેની માતાને ""સ્ત્રી"" કહીને બોલાવે છે તે અસભ્ય લાગે, તો બીજા શબ્દનો ઉપયોગ કરો જે વિવેકી છે, અથવા તેને છોડી દો.

why do you come to me?

આ પ્રશ્ન ભાર દર્શાવવા માટે પૂછવામાં આવ્યો છે. વૈકલ્પિક અનુવાદ: ""આને મારી સાથે કોઈ લેવાદેવા નથી."" અથવા ""તમારે મને કહેવાની જરૂર નથી કે મારે શું કરવું જોઈએ."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

My time has not yet come

સમય"" શબ્દએ ઉપનામ છે જે ઈસુ માટે યોગ્ય પ્રસંગ રજૂ કરે છે, જેથી તે ચમત્કારો કરવા દ્વારા દર્શાવે કે તે મસીહા છે. વૈકલ્પિક અનુવાદ: "" હજી પરાક્રમી કામો કરવાનો મારો યોગ્ય સમય આવ્યો નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)