gu_tn/jas/05/12.md

24 lines
2.0 KiB
Markdown

# Above all, my brothers,
આ મહત્વનું છે, મારા ભાઈઓ: અથવા ""ખાસ કરીને, મારા ભાઈઓ,
# my brothers
તે સ્ત્રીઓનો સમાવેશ કરીને સર્વ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""મારા સાથી વિશ્વાસીઓ"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-gendernotations]])
# do not swear
સમ ખાવા"" એટલે એમ કહેવું કે તમે કંઈ કરશો, અથવા કંઈ સાચું છે, અને ઉચ્ચ સત્તા દ્વારા જવાબદાર બનવું. વૈકલ્પિક ભાષાંતર: ""પ્રતિજ્ઞા ન કરો"" અથવા ""શપથ લેવી નહીં
# either by heaven or by the earth
સ્વર્ગ"" અને ""પૃથ્વી"" શબ્દો આત્મિક અને માનવીય સત્તાઓ જે સ્વર્ગ અને પૃથ્વીમાં છે તેઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
# let your ""Yes"" mean ""Yes"" and your ""No"" mean ""No,
તમે જે કહો છો કે તમે કરશો તે કરો, અથવા પ્રતિજ્ઞા કર્યા વિના જે સાચું છે તે કહો
# so you do not fall under judgment
દોષિત હોવા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે કોઈ વ્યક્તિ ભારના કારણે પડી ગયો હોય કે કચડાઈ ગયો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જેથી ઈશ્વર તમને શિક્ષા કરશે નહીં"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])