gu_tn/jas/04/15.md

674 B

Instead, you should say

તેને બદલે, તમારું વલણ એવું હોવું જોઈએ

we will live and do this or that

અમે જે કરવાની યોજના કરી છે તે કરવા લાંબુ જીવીશું. ""અમે"" શબ્દ યાકૂબ અથવા તેના શ્રોતાજનોનો ઉલ્લેખ સીધી રીતે કરતું નથી પરંતુ યાકૂબના શ્રોતાજનોનું વલણ ભવિષ્ય વિશે હોવું જોઈએ, તેના ઉદાહરણ તરીકે તે છે.