gu_tn/jas/04/12.md

816 B

Only one is the lawgiver and judge

આ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. ""ઈશ્વર જ એકમાત્ર છે જે નિયમ આપનાર છે અને લોકોનો ન્યાય કરે છે

Who are you, you who judge your neighbor?

આ અલંકારિક પ્રશ્નનો ઉપયોગ યાકૂબ તેના શ્રોતાજનોને ઠપકો આપવા માટે કરે છે. આને એક વાક્ય તરીકે લખી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે કેવળ માણસ છો અને બીજા માણસનો ન્યાય કરી શકતા નથી."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)