gu_tn/jas/04/09.md

1.3 KiB

Grieve, mourn, and cry

આ ત્રણેય શબ્દોનો સમાન અર્થ છે. યાકૂબ તે ત્રણેયનો ઉપયોગ એ બાબત પર ભાર મૂકવા કરે છે કે ઈશ્વરને આધીન ન થવા અંગે લોકો ખરી રીતે દિલગીર હોવા જોઈએ. (જુઓ: [[rc:///ta/man/translate/figs-doublet]] અને [[rc:///ta/man/translate/figs-exclamations]])

Let your laughter turn into sadness and your joy into gloom

ભાર મૂકવા માટે સમાન બાબતોને જુદી જુદી રીતે કહેવામાં આવી છે. અમૂર્ત નામો ""હાસ્ય,"" ""ઉદાસીનતા,"" ""આનંદ,"" અને ""હતાશા"" નો અનુવાદ ક્રિયાપદ અથવા ક્રિયાવિશેષણ તરીકે કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""મજાક કરવાનું પડતું મૂકી ઉદાસ થાઓ. આનંદિત થવાનું મૂકી દઈને શોકસભર થાઓ."" (જુઓ: [[rc:///ta/man/translate/figs-parallelism]] અને [[rc:///ta/man/translate/figs-abstractnouns]])